Back to Gujarati Language Pack Gujarati Language Pack
Transcend Store Loader Image
Thumbnail Image of કૃષ્ણના પંથે

કૃષ્ણના પંથે (Krishna na Panthe)

Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

Description

આપણે બધા સુખની શોધ કરી રહ્યા છીએ, પરંતુ આપણામાંના થોડા જ જાણે છે કે સાચા સુખનો આધાર એ કંઈક એવું છે જે સનાતન છે, ક્ષણિક ભૌતિક વસ્તુઓની પેલે પાર રહેલું છે. આપણે આ ક્ષણભંગુર ભૌતિક દેહમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તેથી આપણે નાસીપાસ થઈએ છીએ. આત્મા સનાતન છે અને પરમ ભગવાન પણ સનાતન છે, તેથી તેમની વચ્ચેનું પ્રેમનું આદાનપ્રદાન પણ સનાતન છે. કૃષ્ણ ભક્તિ દ્વારા જેમ આપણે આધ્યાત્મિક પ્રગતિ કરીએ છીએ, તેમ આપણે દિવ્ય આનંદની અનુભૂતિ કરી શકીએ છીએ.

Sample Audio

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.

Your IP Address: 216.73.216.223 Server IP Address: 169.254.130.2